Top FD Rates: આ 7 બેન્ક આપે છે જોરદાર રિટર્ન,ફિક્સ્ડ ડિપોઝિટ પર કમાઈ શકો છો મોટો પૈસો

Top FD Rates: આ 7 બેન્ક આપે છે જોરદાર રિટર્ન,ફિક્સ્ડ ડિપોઝિટ પર કમાઈ શકો છો મોટો પૈસો

Top FD Rates:સલામત રોકાણ વિકલ્પ શોધનારાઓ માટે, ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. ભારતની ઘણી ટોચની બેંકો FDs પર આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે, જેનાથી રોકાણકારો ન્યૂનતમ જોખમ સાથે સારું  વળતર મેળવી શકે છે. નીચે કેટલીક લીડીંગ બેંકો છે જે ફિક્સ્ડ ડિપોઝિટ પર કોમ્પિટિટિવ વ્યાજ દરો આપે છે, જે તેમને સામાન્ય … Read more