Surat Bus facility on Diwali: સુરત ST વિભાગ દ્વારા મુસાફરી માટે દોડશે 2200 બસો, ચોરી ના થાય તે માટે પોલીસ પણ સતર્ક
Surat Bus facility on Diwali: આપણે જાણીએ છીએ તેમ હવે બે દિવસ પછી દિવાળી નો મોટો તહેવાર આવી રહ્યો છે. અને આ દિવાળીના તહેવારમાં પોતાના વતન અને ઘરથી દૂર રહેલા લોકો આ તહેવાર ઉજવવા માટે પોતાના ઘરે જવા માટે આતુર હોય છે. પરંતુ અત્યારના સમયે ટ્રાવેલિંગ વખતે બસ અને ટ્રેનમાં ઘણા લોકો એક સામટા ઉમટી … Read more