SBI ATM Card Charges: SBI એટીએમ કાર્ડ પર લાગે છે ઘણા બધા ચાર્જ, મફત સમજીને લોકો નથી આપતા ધ્યાન , એકાઉન્ટમાંથી કપાય છે પૈસા

SBI ATM Card Charges: SBI એટીએમ કાર્ડ પર લાગે છે ઘણા બધા ચાર્જ, મફત સમજીને લોકો નથી આપતા ધ્યાન , એકાઉન્ટમાંથી કપાય છે પૈસા

SBI ATM Card Charges: ઘણા લોકો માની લે છે કે તેમના બેંક ખાતા સાથે એટીએમ કાર્ડ મફત આવે છે, પરંતુ વાસ્તવમાં, એસબીઆઈ એટીએમ-કમ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા સાથે જુદા જુદા ચાર્જ લાગે છે.ચાલો જાણીએ કે SBI ATM કાર્ડનો ઉપયોગ કરતી વખતે કાર્ડધારકોએ કઈ ફી અને ચાર્જ વિશે જાણવું જોઈએ. 1. ડેબિટ કાર્ડ જારી કરવાની ફી | … Read more