RRB RPF SI એડમિટ કાર્ડ 2024 જાહેર: ડાયરેક્ટ લિંકથી ડાઉનલોડ કરો, 2 ડિસેમ્બરથી પરીક્ષા શરૂ
પ્રિય મિત્રો, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના સબ-ઇન્સ્પેક્ટર (SI) પદ માટેની પરીક્ષાના એડમિટ કાર્ડ્સ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષા 2 ડિસેમ્બર 2024થી શરૂ થવાની છે. ચાલો, જાણીએ કેવી રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું અને અન્ય મહત્વપૂર્ણ માહિતી. RRB RPF SI એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ? પરીક્ષા તારીખો અને સમયપત્રક … Read more