PMJAY Ayushman Vyavandana Card: 70+ ના વરિષ્ઠ નાગરિકોને 5 લાખનો લાભ મેળવવા કઢાવવું પડશે “આયુષ્માન વયવંદના કાર્ડ” અહીં જુઓ પ્રક્રિયા

PMJAY Ayushman Vyavandana Card: 70+ ના વરિષ્ઠ નાગરિકોને 5 લાખનો લાભ મેળવવા કઢાવવું પડશે "આયુષ્માન વયવંદના કાર્ડ" અહીં જુઓ પ્રક્રિયા

PMJAY Ayushman Vyavandana Card: આયુષ્માન ભારત યોજનામાં હવે વૃદ્ધ નાગરિકો માટે વિશેષ જોગવાઈનો સમાવેશ થાય છે, જેમાં INR 5 લાખ સુધીની મફત મેડિકલ સારવાર આપવામાં આવે છે.તાજેતરમાં ધન્વંતરી જયંતિ અને આયુર્વેદ દિવસ પર શરૂ કરાયેલ, આ પહેલ માટે લાયક વરિષ્ઠોએ ‘આયુષ્માન વયવંદના કાર્ડ’ માટે અરજી કરવી પડશે. આ નવા હેલ્થકેર લાભ વિશે અમે તમને તમામ … Read more