પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના: 2 દિવસમાં આ દસ્તાવેજ જમા કરો, નહીં તો પેન્શન બંધ થઈ શકે !
પ્રિય પેન્શનર મિત્રો, પેન્શન નિયમિત મળતું રહે તે માટે દર વર્ષે Life Certificate Submission કરાવવું જરૂરી છે. જો તમે હજી સુધી આ દસ્તાવેજ જમા નથી કરાવ્યું, તો કૃપા કરીને આવતા 2 દિવસમાં, એટલે કે 30 નવેમ્બર 2024 સુધીમાં જમા કરાવો, નહીં તો તમારી પેન્શન અટકી શકે છે. જીવન પ્રમાણપત્ર શું છે? જીવન પ્રમાણપત્ર એ એક … Read more