NMMSS 2024-25: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી, તક ન ચૂકતા!

NMMSS 2024-25

મિત્રો, જો તમે NMMSS (નેશનલ મીન્સ-કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના) માટે અરજી કરવાની તક ગુમાવી દીધી હોય, તો ચિંતા ન કરો! શિક્ષણ મંત્રાલયે આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે, અને હવે તમે 15 નવેમ્બર સુધી આ મહાન તકનો લાભ લઈ શકો છો. NMMSS શિષ્યવૃત્તિ આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરવા માટેની … Read more