Jantri Rates in Gujarat: ગુજરાત સરકારે જંત્રી દરોમાં ફેરફાર કર્યો , જાણો આમ નાગરિક પર તેની શું અસર થશે
Jantri Rates in Gujarat: ગુજરાત સરકારે જંત્રીના દરો અંગે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં પ્રોપર્ટી ખરીદનારાઓ અને બિલ્ડરો માટે મોટું અપડેટ લાવ્યું છે. અહેવાલો અનુસાર, સંશોધિત જંત્રીના દરો 1 એપ્રિલ, 2024 થી અમલમાં આવી ગયા છે, સમગ્ર રાજ્યમાં મિલકતના ભાવમાં સંભવિત વધારો વગેરે તમામ બાબતો વિષેની માહિતી અહી તમને મળશે. મિલકતની કિંમતો પર નવા જંત્રી … Read more