Zakir Husain Death News: સંગીત જગતમાં શોકની લહેર,મશહૂર તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું
Zakir Husain Death News: ભારતીય શાસ્ત્રીય સંગીત અને તબલા વાદકને વૈશ્વિક મંચ પર પ્રતિષ્ઠા અપાવનાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના સંગીતપ્રેમીઓ શોકમાં છે. તેમનું યોગદાન એવું છે કે તેને શબ્દોમાં કેદ કરવું મુશ્કેલ છે. ઝાકિર હુસૈનનું જીવનચરિત્ર (Zakir Husain Biography in gujarati) 1951માં પ્રખ્યાત … Read more