HDFC Bank Interest Rates: લોન લેતા પહેલા જોઈ લેજો ,એચડીએફસી બેન્કએ લોન વ્યાજ દરમાં કર્યો વધારો- જુઓ નવા દરો

HDFC Bank Interest Rates: લોન લેતા પહેલા જોઈ લેજો ,એચડીએફસી બેન્કએ લોન વ્યાજ દરમાં કર્યો વધારો- જુઓ નવા દરો

HDFC Bank Interest Rates: 7 નવેમ્બર, 2024થી અમલી બનેલી, HDFC બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ લીડીંગ રેટ્સ  (MCLR)માં 5 બેસિસ પોઈન્ટ્સ (bps) સુધીનો વધારો કર્યો છે. આ ગોઠવણ બાદ, બેંકના MCLR દરો હવે 9.15% થી 9.50% સુધીના છે, જે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ઋણધારકોને અસર કરે છે. લોનની શરતો પર નવા MCLR દરો | … Read more