Gujarat Ration Card e KYC online 2025: તમારું ગુજરાત રેશન કાર્ડ ઇ-કેવાયસી સરળતાથી પૂર્ણ કરો,અહી જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઇન

Gujarat Ration Card e KYC online 2025: તમારું ગુજરાત રેશન કાર્ડ ઇ-કેવાયસી સરળતાથી પૂર્ણ કરો,અહી જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઇન

Gujarat Ration Card e KYC online 2025:ગુજરાત સરકારના પુરવઠા વિભાગે રેશનકાર્ડ માટેની e-KYC પ્રક્રિયાને સરળ બનાવવા નોંધપાત્ર પગલાં લીધાં છે.માય-રેશન એપ નો ઉપયોગ કરીને 1.38 કરોડ નાગરિકો ઘરેથી ઇ-કેવાયસી પૂર્ણ કરે છે, અને ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો (VCEs) દ્વારા વધુ 1.07 કરોડ ગ્રામ પંચાયતોમાં, પહેલ અત્યંત સફળ સાબિત થઈ રહી છે. આજ સુધી, 2.75 કરોડથી વધુ … Read more