Good News for Gujarat Farmers: દિવાળી પર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મોટો લાભ, 11 નવેમ્બર સુધી કરી શકશે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી

Good News for Gujarat Farmers: દિવાળી પર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મોટો લાભ, 11 નવેમ્બર સુધી કરી શકશે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી

Good News for Gujarat Farmers: ગુજરાતના ખેડૂતોને ફાયદો કરાવતી એક મોટી જાહેરાતમાં સરકારે ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે નોંધણીની મુદત લંબાવી છે.નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ દ્વારા, ખેડૂતો 11 નવેમ્બર, 2024 સુધી નોંધણી કરાવી શકે છે, જેથી તેઓને મગફળી, મગ, અડદ અને સોયાબીનના ન્યુનતમ ટેકાના ભાવનો લાભ મળે તેની ખાતરી કરી શકાય. ખેડુતો માટેની આ ખુશ … Read more