Gold Price Today: ધનતેરસ પહેલા 24, 22 અને 18 કેરેટના નવીનતમ સોનાના ભાવ
Gold Price Today: આપણે જાણીએ છીએ તેમ સોનાના ભાવમાં દરરોજ વધઘટ થતી રહે છે અને આજે 25 ઓક્ટોબર, 2024 સોનાના ખરીદદારો માટે સારા સમાચાર લઇને આવ્યાં છીએ. ધનતેરસના શુભ પર્વ પહેલા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જો કે, આ ભાવ ઘટાડા છતાં, 24-કેરેટ સોનાનો દર હજુ પણ ₹78,000 પ્રતિ 10 ગ્રામથી વધારે છે. … Read more