ન્યુ આકાંક્ષા યોજના (શૈક્ષણિક લોન) – આગળ અભ્યાસ કરવા માટે આ યોજનામાં મળે છે ₹20 લાખ સુધીની લોન- અહી મળશે સંપૂર્ણ માહિતી | Education loan scheme for Student gujarat
Education loan scheme for Student gujarat: ઉચ્ચ શિક્ષણ મેળવવું એ ઘણા લોકો માટે એક સ્વપ્ન છે, પરંતુ પૈસાનો અભાવ હોવાના કારણે તેઓ પોતાનું શિક્ષણ પૂરું કરી શકતા નથી. આ એજ્યુકેશન લોન સ્કીમ સ્નાતક અને અનુસ્નાતક સ્તરે વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવવામાં આવી છે. આ લોન કેવી રતી મળે છે, … Read more