Dhanteras 2024 : ધનતેરસના દિવસે સોના અને ચાંદીના સાથે આ પણ વસ્તુ ખરીદો તે શુભ માનવામાં આવે છે
Dhanteras 2024 : આપણે જાણીએ છીએ તેમ અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે અને તેમાં આપણા હિન્દુ કેલેન્ડર મુજબ ધનતેરસ કારતક માસમાં કૃષ્ણ પક્ષની પ્રયાદશી તિથિ એટલે કે તેરમા દિવસે આવે છે જે આપણા હિન્દુઓનો એક મુખ્ય તહેવાર છે. અને ધનતેરસને ધનત્રયોદશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ધનતેરસમાં ધન શબ્દનો અર્થ થાય છે પૈસા અને તેરસ … Read more