પશુપાલકો માટે ખુશખબર: સરકાર આપશે ₹18,000 સુધીની સબસીડી ! જુઓ આ સરકારી યોજના

Chaff Cutter Subsidy Yojana

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ઘણાં ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. આ વ્યવસાયમાં, પશુઓને યોગ્ય ઘાસચારો અને આહાર પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. પરંતુ મેન્યુઅલ રીતે ચારો કાપવું અને ખવડાવવું સમયસાપેક્ષ અને પરિશ્રમપૂર્ણ હોઈ શકે છે. આવા સંજોગોમાં, રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલી ચાફ કટર યોજના પશુપાલકો માટે એક ખુબજ ઉપયોગી … Read more