8th Pay Commission News: મોટી જાહેરાત, લઘુત્તમ પગાર વધારીને ₹34,5608
8th Pay Commission News: આપણા દેશના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર બહાર પડ્યા છે. કારણ કે ટૂંક સમયમાં સરકાર દ્વારા 8મું પગાર પંચ સ્થાપિત થઈ શકે છે. આ પગલાએ દેશભરના લાખો લોકોમાં આશા જગાવી છે. આ લેખમાં, અમે માહિતી આપીશું કે 8મું પગાર પંચ શું સમાવે છે, તેનું મહત્વ અને કોને ફાયદો થાય … Read more