DA Increase update Gujarat: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર ! ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થાંમાં કર્યો વધારો,સાથે મળશે 5 મહિનાનું એરિયર્સ
DA Increase update Gujarat: સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આ વર્ષ ખુશીઓથી ભરેલું સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે તેમને પાંચ મહિનાના એરિયર્સનો લાભ પણ મળશે.આ પગલાથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે. આવો, આ … Read more