Vodafone Idea Diwali Offer: દિવાળીમા વોડફોન આઈડિયા આપે છે ડિસ્કાઉન્ટ ઓફર ! અને જીતી શકો છો વાર્ષિક રિચાર્જ પેક , કરો આ કામ
Vodafone Idea Diwali Offer: Vodafone Idea (Vi) એ તેના વપરાશકર્તાઓ માટે ખાસ દિવાળી ઑફર લાવી છે, જે 3 નવેમ્બર સુધી માન્ય છે. આ તહેવારની ઑફરમાં વધારાનો ડેટા, ડિસ્કાઉન્ટ કૂપન્સ અને મફત વાર્ષિક રિચાર્જ જીતવાની તક તમામ યૂઝર્સ પાસે છે. BSNL ને અનુસરીને, Vodafone Idea પણ તહેવારોની સિઝન દરમિયાન તેના લાખો વપરાશકર્તાઓ માટે લાવી રહી છે.અને … Read more