One Nation-One Election: શું છે આ વન નેશન,વન ઇલેક્શન ? જેના પર મોદી કેબિનેટે લીધો નિર્ણય- અહી જુઓ સંપૂર્ણ માહિતી
One Nation-One Election: ભારત જેવા લોકશાહી દેશમાં ચૂંટણી એ માત્ર એક પ્રક્રિયા નથી પણ ઉજવણી છે. પરંતુ શું તમે જાણો છો કે અલગ-અલગ સમયે યોજાયેલી ચૂંટણીના કારણે દેશ પર ભારે નાણાકીય બોજ અને સંસાધનોનો બગાડ થાય છે ? ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ નો વિચાર આ પડકારનો ઉકેલ આપે છે.આનાથી માત્ર સમય અને નાણાની બચત જ … Read more