jio new recharge plan : reliance jio એ BSNL ના ઉડાવી દીધા હોશ ! લાવ્યા 90 અને 98 દિવસના વેલીડીટી વાળા સસ્તા રિચાર્જ પ્લાન
jio new recharge plan : જીઓ કંપનીના બે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન છે. BSNL ના પ્લાનને જોરદાર ટક્કર આપે છે. Jio કંપનીના આ નવા રિચાર્જ પ્લાન 90 દિવસ અને 98 દિવસની વેલીડીટી સાથે આવે છે. અને આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને રોજના 2GB ડેટા અને તેની સાથે જ ઘણા બધા બેનિફિટ્સ મળે છે. jio એ આપી … Read more