petrol diesel price: તહેવારમાં મોટો ઝાટકો ! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો , જુઓ નવા ભાવ

petrol diesel price: તહેવારમાં મોટો ઝાટકો ! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો , જુઓ નવા ભાવ

petrol diesel price: દિવાળીના તહેવારની ઉજવણી કરેલા તમામ લોકોને હવે ફરીથી મોંઘવારી નો સામનો કરવો પડશે. કેમકે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. તારીખ 1 નવેમ્બર 2024 થી પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. અને આ નવા દરોમાં દિલ્હીથી લઈને પટના સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો … Read more