Gujarat nigam loan Scheme 2025: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ (GSCDC) | ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ (GBCDC) | ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ (GTKDC)
Gujarat nigam loan Scheme 2025: ગુજરાત સરકારે રાજ્યમાં આર્થિક અને સામાજિક ઉત્થાનને પ્રોત્સાહન આપવા વિવિધ કોર્પોરેટ લોન/નિગમ લોન યોજનાઓ અમલમાં મૂકી છે.આ યોજનાઓ સમાજના વિવિધ વર્ગોને સ્વ-રોજગાર દ્વારા આત્મનિર્ભર બનવાની તકો પૂરી પાડે છે. ભલે તમે અનુસૂચિત જાતિ,પછાત વર્ગ અથવા બિન અનામત વર્ગના હોવ, ગુજરાત કોર્પોરેશન લોન યોજનાઓ દરેક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. … Read more