Chhath Puja 2024 : આ વખતે ક્યારે છે છઠ્ઠ પૂજા ? જાણો કયા દિવસે શું કરવામાં આવે છે
Chhath Puja 2024: દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લા પક્ષી ચોથી તિથિ લઈને સાતમી ટીધી સુધી છઠ પૂજા (Chhath Puja 2024) મનાવવામાં આવે છે. અને આ પર્વ દરમિયાન ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. અને તેમને અર્ધ્ય આપવાનું વિધાન હોય છે.આ વ્રતને પરણેલી સ્ત્રીઓ વિધિપૂર્વક કરે છે. અને તેની સાથે પુરુષો પણ પોતાના જીવનમાં આવનારા સંકોટોને … Read more