ગુજરાત સરકારની મુખ્ય જાહેરાત: 2005 પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાના લાભો
ગુજરાત સરકારે 2005 પહેલા સરકારી નોકરીમાં જોડાનારા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવાનો સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. આ પગલાથી 60,000 કર્મચારીઓને અસર થશે, તેમને OPS હેઠળ નોંધપાત્ર નિવૃત્તિ લાભો મળશે. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના | Old Pension Scheme In Gujarat ગુજરાત સરકાર દ્વારા તાજેતરની જાહેરાત ઘણા કર્મચારીઓ માટે સારા સમાચાર … Read more