Top FD Rates for Senior Citizens: સિનિયર સિટીજન માટે 8.75% વ્યાજ દર , FD પર આ 6 બેન્કો આપે છે જોરદાર વ્યાજ દર, જુઓ ડિટેલ
Top FD Rates for Senior Citizens:સલામત રોકાણ વિકલ્પોની શોધ કરતા વરિષ્ઠ નાગરિકો માટે, ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) સુરક્ષા અને સ્પર્ધાત્મક વ્યાજ દર બંને ઓફર કરે છે. કેટલીક નાની ફાઇનાન્સ બેંકો હાલમાં આકર્ષક વ્યાજ દરો પ્રદાન કરે છે, જે ₹3 કરોડથી ઓછા રોકાણ માટે 8.75% સુધી પહોંચે છે. વરિષ્ઠ નાગરિકો માટે સૌથી વધુ FD વ્યાજ દરો ઓફર … Read more