Nutan Varshabhinandan Wishes in Gujarati: નૂતન વર્ષાભિનંદન મેસેજ, કોટ્સ , સગા સંબંધીને શુભેચ્છાઓ આપો

Nutan Varshabhinandan Wishes in Gujarati: ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારના બીજા દિવસે જેને બેસતું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે જે ગુજરાતીનું નવું વર્ષ પણ છે.આ દિવસે ઉજવણી કરવામાં આવે છે લોકો મંદિરે જાય છે અને દેવી-દેવતાઓની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે. આ દિવસે લોકો નવા કપડાં પહેરે છે અને પોતાના સંબંધોની નજીકના લોકોને ગળે મળે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. ગુજરાતી ના નવા વર્ષના આ અવસર પર તમે પોતાના સગા સંબંધીઓને મિત્રોને શુભેચ્છા મેસેજ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો જે નીચે આપેલ છે.

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ – Nutan Varshabhinandan Wishes in Gujarati

સૌને નૂતન વર્ષાભિનંદન !!

તમારા પરિવારને નૂતન વર્ષના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ શુભેચ્છા, નૂતન વર્ષાભિનંદન !!

નવા વર્ષના આપ સૌને વંદન, ડગલેને પગલે આપને મળી ખુશી અને ચંદન, પ્રભુ ઘણા સ્પર્શનું આપણા જીવનમાં રહેશે સ્પંદન,આપને તથા આપના પરિવારને નૂતન વર્ષા અભિનંદન !!

પ્રકાશપર્વથી આવ્યું નવું વર્ષ નવરંગથી સજાવે આપની દુનિયા એવી પ્રભુ જોડે અભિલાષા સાથે આપને અને આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન !!

નૂતન વર્ષના શુભ મેસેજ – Message for New Year in Gujarati

  1. “નૂતન વર્ષાભિનંદન! નવા વર્ષની આદિ સાથે તમારું જીવન સુખ, શાંતિ અને સફળતાથી ભરપુર બને.”
  2. “તમારા નવા વર્ષમાં આરોગ્ય, સમૃદ્ધિ અને સુખનો ઉજાસ ભરી રહે. નૂતન વર્ષાભિનંદન!”
  3. “આ નવા વર્ષમાં તમારે દરેક સ્વપ્નો સાકાર થાય અને તમને સફળતા હમેશા મળતી રહે. નૂતન વર્ષાભિનંદન!”

નવા વર્ષ માટે વિશેષ કોટ્સ – Special New Year Quotes in Gujarati

  • “નવા વર્ષની શરૂઆત નવા આશાવાદ અને ઉત્સાહ સાથે કરો. નવા વર્ષના નૂતન દિવસો સદાય તમારા માટે ઉજાસ ભરી રહે.”
  • “જીવનમાં નવો ઉમંગ અને નવી આશા લઈને આવ્યું છે આ નૂતન વર્ષ. તમારા દરેક દિવસ આનંદમય રહે!”
  • “વિશ્વાસ રાખો, આ નવું વર્ષ તમને સફળતાના શિખર સુધી પહોંચાડશે. નૂતન વર્ષાભિનંદન!”

સગા સંબંધીને શુભેચ્છાઓ – Wishes for Family and Relatives in Gujarati

  1. માતા-પિતા માટે: “માતા-પિતા, તમારું આર્શીવાદ હંમેશા મને સુખી રાખે છે. નવા વર્ષમાં પણ તમારો આશીર્વાદ મળી રહે, નૂતન વર્ષાભિનંદન!”
  2. ભાઈ-બહેન માટે: “મારા પ્રિય ભાઈ/બહેન, નવા વર્ષના આ અવસરે તારા જીવનમાં ખુશીઓની ભાત જળવાય. નૂતન વર્ષાભિનંદન!”
  3. મિત્રો માટે: “મારા જિગરના દોસ્તો, આ નવા વર્ષે તમારું જીવન હંમેશા મસ્ત અને આનંદમય રહે. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!”
  4. પરિવાર માટે: “મારા પરિવારને આ નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. સૌને નૂતન વર્ષાભિનંદન!”

Nutan Varshabhinandan in Gujarati

જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વકાંક્ષાથી નવા વર્ષની સ્વીકારો. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ.

આ વર્ષે તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે. તમને ખુશીથી પહેલા નવા વર્ષની શુભેચ્છા

આવનારું નવું વર્ષ આપણા તથા આપના પરિવારજનો માટે સમૃદ્ધિમય,આરોગ્યપ્રદ, તેમજ યશસ્વી નિવૃત્તિ એવી અભ્યર્થના સાથે નૂતન વર્ષા અભિનંદન !!

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ સુખ અને તેજ લાવે મારા. તરફથી તમને અને તમારા પરિવારને નૂતન વર્ષાભિનંદન !!

Read More –