New Telecom Rules : ટેલિકોમ કંપનીઓને તાલુકો રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રિઝલ્ટને એક નવેમ્બર થી મોકલવામાં આવેલ કોમર્શિયલ મેસેજ ને પ્રેસ કરવાના હતા જેથી તે ગ્રાહકોને મેસેજમાં કોઈપણ પ્રકારની ફિશિંગ લિંક આવે નહીં. પરંતુ હવે આ ટેલિકોમ કંપનીઓને વધુ એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
સ્પામ અને ફિશિંગ પ્રવૃત્તિ માટે સરકારે લીધો આ નિર્ણય
જણાવી દઈએ કે ટેલિકોમ ઓપરેટરોને TRAI દ્વારા વધારે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેથી તેમને રાહત મળે છે. મળેલી માહિતી મુજબ ટેલિકોમ કંપનીને ગ્રાહકોને મોકલવામાં આવતા એક તમામ કોમર્શિયલ મેસેજને એક નવેમ્બર થી પ્રેસ કરવાના હતા. જેમાં વન ટાઈમ પાસવર્ડ – OTP નો પણ સમાવેશ થાય છે. પરંતુ હવે તેમને વધારે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
1 ડિસેમ્બર થી બ્લોક થશે મેસેજ | New Telecom Rules
TRAI દ્વારા જે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ મોકલવામાં આવેલ મેસેજ જો ટ્રેસેબિલિટી મેન્ડેટ દ્વારા કન્ફર્મ થશે નહીં તો તેને એક ડિસેમ્બર થી બ્લોક કરી દેવામાં આવશે. પહેલા આ સમયે એક નવેમ્બર સુધીનો હતો.
અને જણાવી દઈએ કે આપણા દેશની ટોપ ટેલીકોમ કંપનીઓ જેમકે reliance jio, airtel ,vodafone idea વગેરે ટ્રેસીબિલિટી નિયમોનું પાલન નથી કર્યું જેના કારણે મેસેજને અવરોધિત થવાના કારણે યુઝર્સ દ્વારા મુશ્કેલી પડતી હતી તેવી તમામ સંભવિત સમસ્યાઓ વિશે TRAI સામે તેમના મંતવ્યો જાહેર કર્યા છે. તેમના જણાવ્યા મુજબ બેંક અને તમામ ટેલી માર્કેટિંગ કંપનીઓ અને બિઝનેસ અત્યારે તેના માટે તૈયાર નથી અને તેમણે TRAI પાસે વધારે સમયની માંગણી કરી છે.
ટેલિકોન કંપનીઓએ આપી ચેતવણી
જણાવી દઈએ કે દેશની તમામ મોટી ટેલિકોમ કંપનીઓ જેમકે રિલાયન્સ જીઓ, vodafone આઈડિયા અને airtel રોજેરોજ આ વિશેની ચેતવણી આપી રહી છે. અને આ તમામ મુશ્કેલીઓને ઓછી કરવા માટે TRAI દ્વારા આ તમામ કંપનીઓને તબક્કાવાર અમલીકરણ પ્રક્રિયા કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે.
અને હવે તેના પછી તે તમામ ટેલ માર્કેટિંગ કંપનીઓ બેંકો અને અન્ય વ્યવસાયોને 30 નવેમ્બર સુધી રોજેરોજ તાણી આપશે. અને તેના પછી જે કોઈ TRAI ના નિયમોનું પાલન નહીં કરે તેમને એક ડિસેમ્બર થી બ્લોક કરી દેવામાં આવશે.
Read More –
- Gujarat Government Started 2 New Services: નામ,અટક અને જન્મ તારીખ સુધારવા ગુજરાત રાજ્ય સરકારે શરૂ કરી નવી બે સુવિધાઓ
- jio Bharat Phone: દિવાળી પર મુકેશ અંબાણીએ યુઝર્સ ને આપી ગિફ્ટ ! મોબાઈલ ફોન પર મળશે 30 ટકા ડિસ્કાઉન્ટ
- aayushman Bharat pradhanmantri Jan aarogya Yojana: દિવાળીના તહેવાર પર કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને આપી મોટી ભેટ !