Jio Diwali Dhamaka offer: જો તમે તમારા મોબાઇલ ફોનમાં jio નું સીમકાર્ડ વાપરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે આ દિવાળીના તહેવાર પર રિલાયન્સ જીઓ એક જોરદાર ઓફર લાવી છે. Jio ના 45 કરોડથી વધારે યુઝર્સને સમગ્ર વર્ષ દરમિયાન મફતમાં ઇન્ટરનેટ મળી શકે છે. જે ગ્રાહકો રોજે રોજ વધારે પડતા ડેટાનો ઉપયોગ કરે છે તેમના માટે આ ઓફર વરદાન સમાન છે.
Jio નો આ ધમાકેદાર ઓફર ગેમ ચેન્જીંગ પ્લાન છે તેના માટે તમારે પોતે અપ્લાય કરવાનું રહેશે. અને તમારે એ બાબત ધ્યાનમાં રાખવી કે આ ઓફર એ ફક્ત ત્રણ નવેમ્બર સુધી છે તેના પછી તે બંધ થઈ જશે. આ ઓફર જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો.
રિલાયન્સ જીઓ દિવાળી ઓફર ! Jio Diwali Dhamaka offer
રિલાયન્સ જેવો દ્વારા લાવવામાં આવેલ દિવાળી ધમાકો તમને આખા વર્ષ દરમિયાન અનલિમિટેડ ઇન્ટરનેટ આપશે. આ પ્લાન દ્વારા જીઓના દરેક રીઝલ્ટ રોજે રોજ તેમના ડેટા લિમિટ પૂરી થઈ જવાના ચિંતા વગર હાઈ સ્પીડ 5g ડેટા વાપરી શકશે. Reliance jio ટેલિકોમ કંપની દ્વારા આ દિવાળીના તહેવાર પર પોતાના યુઝર્સ માટે ખાસ બનાવવા આ ઓફર લોન્ચ કરી છે.
કેવી રીતે મેળવવો આ ઓફર નો લાભ ?
જો તમે પણ સમગ્ર વર્ષ દરમિયાન રિલાયન્સ દીઓ દ્વારા મફત ઇન્ટરનેટ મેળવવા માંગતા હોય તો તમારે રિલાયન્સ ડિજિટલ અથવા તો MyJio સ્ટોર પરથી ₹20,000 કે તેનાથી વધુની કિંમત નો સામાન ખરીદવાનો રહેશે. અને તેના પછી તમે યોગ્ય જાહેર થશો તો તમને એટલે કે યુઝર્સને એક વર્ષ માટે ફ્રી ઇન્ટરનેટ મળશે.
અને એ ધ્યાનમાં રાખો કે આ ઓફર એ ફક્ત 3 નવેમ્બર સુધી જ લાગુ છે. અને તેની સાથે જણાવીએ કે jio પોતાના એર ફાઇબર પ્લાન ઉપર પણ તમને સારી ઓફર આપી રહ્યું છે. જેમાં આ દિવાળી ધમાકા ઓફરમાં 222 માં લગભગ ત્રણ મહિના સુધી જીઓ એર ફાઇબર ની ફેસીલીટી મેળવી શકે છે.
એર ફાઇબર યુઝર્સને મળશે 12 કુપન
દિવાળી ધમાકા ઓફર માં jio કંપની પોતાના એર ફાઇબર યુઝર્સને નવેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 વચ્ચે કુલ 12 એડવાન્સ કુપન આપશે. અને આ કુપન એ એક્ટિવ જીઓ એર ફાઇબર પ્લાન છે અને તેને યુઝર્સ રિલાયન્સ ડિજિટલ, Myjio એપ્લિકેશન, જીઓ પોઇન્ટ અથવા તો જીઓ માર્ટ ડિજિટલ એક્સક્લુઝિવ સ્ટોર દ્વારા રીડિંમ કરી શકે છે.
Read More –
- Dhanteras 2024 : ધનતેરસના દિવસે સોના અને ચાંદીના સાથે આ પણ વસ્તુ ખરીદો તે શુભ માનવામાં આવે છે
- Diwali offer Honda Activa 7G: હોન્ડા લોન્ચ કરે છે Activa 7G , દીવાળી પર ઓછી કિંમતમા ખરીદવાનો મોકો, જુઓ ફીચર્સ
- BOB Rules Update 2024: બૅન્ક ઑફ બરોડામા મોટી 2 અપડેટ્સ – વ્યાજ દરમા કર્યો ઘટાડો