Happy Bhai Beej Wishes in Gujarati: ભાઈ બીજ નો શુભ અવસર આવ્યો છે. જેમાં બહેન પોતાના ભાઈ પ્રત્યેનો સ્નેહ અને પ્રેમભાવ વ્યક્ત કરે છે. તમે પણ પોતાના ભાઈ બહેનને આ શુભ અવસર પર શુભકામનાઓ પાઠવતા મેસેજ મોકલી શકો છો. અમે આજે તમારી માટે ભાઈબીજ માટેના શુભકામનાઓ પાઠવતા કેટલાક કાવ્યો અને પંક્તિઓ લાવ્યા છીએ જે તમે પોતાના ભાઈ બહેનને મોકલી શકો છો.
Happy Bhai Beej | Bhai dooj | Bhaubeej Wishes in Gujarati 2024
કાર્તિક માસની શુક્લપક્ષની દ્વિતીય તિથિના દિવસે દર વર્ષે ભાઈબીજનો આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. અને વર્ષ 2024 માં આ ભાઈ બીજનો પર્વ ત્રણ નવેમ્બર ના રોજ આવ્યો છે જેને ઉજવવામાં આવે છે. ભાઈ બીજના આ પર્વ પર બહેન અને ભાઈ એકબીજાને પોતાના અભિભાવ અને લાગણીઓ તેમજ પ્રેમ ભાવ વ્યક્ત કરે છે જે તેમના અતૂટ પ્રેમનો પ્રતિક ગણાય છે. અને આજના સોશિયલ મીડિયાના યુગમાં ભાઈ બહેન એકબીજાને પ્રેમ ભાવ ભરેલા મેસેજ પણ મોકલે છે. એમ
ભાઈબીજની શુભેચ્છાઓ પાઠવતા મેસેજ અને પંક્તિઓ | Happy Bhai Beej Wishes in Gujarati
બહેન ચાહે ભાઈનો પ્યાર, નહી ચાહે મોંઘા ઉપકાર, સંબંધ અતૂટ રહે સદીઓ સુધી, મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
આરતી ની થાળી હું સજા,વું કુમકુમ અને અક્ષતનો તિલક લગાવુ,તારા ઉજવળ ભવિષ્યની કામના હું કરું, ક્યારેય ન આવે તારા પર સંકટ એવી પ્રાર્થનાઓ સદા કરું. ભાઈ બીજ ની હાર્દિક શુભકામના
ભાઈ એટલે દુનિયાની દરેક ખુશીમાં હાજર અને દુનિયાની દરેક દુઃખમાં પહેલા બાપ પછી કોઈ હોય તો એ છે આપણો ભાઈ…!! ભાઈ બીજ ની હાર્દિક શુભકામના
ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમાન પર્વ ભાઈબીજ ની આપ સૌને હાર્દિક શુભકામના
ખુશ કિસ્મત હોય છે તે બહેન, જેના સિરપર ભાઈનો હાથ હોય છે, દરેક મુશ્કેલીમાં તેની સાથે હોય છે, લડવું ઝઘડવું ફરી ત્યારથી મનાવવું, ત્યારે તો આ સંબંધમાં આટલો પ્રેમ હોય છે, હેપ્પી ભાઈ બીજ
ભાઈ એટલે બહેનના પડખે રહેલો એક પિતા તુલ્ય પડછાયો જેની હાજરીમાં બહેન હંમેશા નિર્ભય રહે છે…
આ ભાઈ બીજ આપણા ભાઈ બહેનના સંબંધને વધારે અતૂટ બનાવે.અને આપનો એકબીજા પ્રત્યેનો પ્રેમ આમ જળવાઈ રહે એ જ આશા સાથે ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ
ભાઈ બીજ નો આ દિવસ બહુ ખાસ છે, મન,આસ્થા અને સાચો વિશ્વાસ છે, ખુશ રહે બહેન તું, આ ભાઈના મનમાં બસ આજ છે.
હે ઈશ્વર બહુ જ પ્યારો છે મારો ભાઈ, મારી માનો રાજદુલારો છે મારો ભાઈ ના દેજો તેને કોઈ કષ્ટ ભગવાન, જ્યાં પણ હોય ખુશીથી વીતે તેનું જીવન..!!
Read More –
- Nutan Varshabhinandan Wishes in Gujarati: નૂતન વર્ષાભિનંદન મેસેજ, કોટ્સ , સગા સંબંધીને શુભેચ્છાઓ આપો
- Gujarati New year 2024, Chopda Pujan muhurat: ચોપડા પૂજન કેમ કરવામાં આવે છે ? ચોપડા પૂજન વિધિ અને મુહૂર્ત
- Bhaiyya duj 2024 Muhurat : ભાઈ દુજ શુભ મુહૂર્ત ! આ સમયમા કરો ભાઈને તિલક અને શુભ કાર્ય