Gujarati New year 2024, Chopda Pujan muhurat: વિક્રમ સંવત 2081 ગુજરાતી નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ શરૂ થઈ ગયું છે તેના પ્રથમ દિવસે ગુજરાતના લોકો ચોપડા પૂજન પણ કરે છે. ગુજરાતી ન નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ એ હિન્દુ કેલેન્ડરના કારતક મહિનાથી શરૂ થાય છે અને આ વર્ષે બે નવેમ્બર 2024 ના રોજ વિક્રમ સંવત 2081 ની ઉજવણી થશે. આ નવા વર્ષના દિવસે ગુજરાતી લોકો નવા કપડાં પહેરે છે અને પોતાના સગા સંબંધીઓને ગળે મળે છે અને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે.ચોપડા પૂજન ની વિધિ શું છે અને આજે તેનું મુહૂર્ત કયા સમય પર છે તેના વિશે જાણો.
ગુજરાતી નવું વર્ષ, બેસતુ વર્ષ 2024 શુભ મુહૂર્ત
ગુજરાતી નવુ વર્ષ એટલે કે બેસતુ વર્ષ આ વર્ષે બે નવેમ્બર 2024 ના રોજ છે. અને આ વર્ષે શુક્રવારના સાંજે 6.16 કલાકે શરૂ થશે અને 2 નવેમ્બર શનિવારના રાત્રે 8.21 કલાકે પૂરું થશે.
- સવારે મુહૂર્ત ( શુભ) – 8.07 AM થી 9.31 AM
- બપોર મુહૂર્ત ( ચલ, લાભ, અમૃત) – 12.21 PM થી 4:35 PM
- સાંજે મુહૂર્ત ( લાભ) – 5:59 PM થી 7:35 PM
- રાત્રિ મુહૂર્ત ( શુભ, અમૃત, ચલ ) – 9:10 PM થી 1:56 PM 03 નવેમ્બર
- સવારે મુરત ( લાભ) – 5:07 AM થી 6: 42 AM
ચોપડા પૂજન વિધિ | Gujarati New year 2024, Chopda Pujan muhurat
- ચોપડા પૂજન ન દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી લો અને તમારા તમામ ખાતાવહીને ઘરની બહાર કાઢો.
- એના પછી તમારા બધા જ ખાતાવહી અને પુસ્તકોને સાફ કરો.
- તેના પછી ચોપડી પર કુમકુમ નો ચાલુ કરો અને હળદર લગાવો.
- તેના પછી લક્ષ્મીદેવી અને ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને પ્રાર્થના કરો.
- હવે તમારું કુમકુમનો ચાંદલો કરેલ તમામ પુસ્તકને ભગવાનની સામે રાખો અને તેમને નમન કરો અને પ્રાર્થના કરો.
ચોપડા પૂજન કેમ કરવામાં આવે છે ?
ચોપડા પૂજન એ પરંપરાગત વિધિ છે. અને તેમાં ગુજરાત રાજ્યના લોકો જેવું વ્યવસાય કરે છે તેઓ અને અન્ય લોકો પણ ખાતાવહી એટલે કે ખાતાઓના ચોપડાને પૂજન કરે છે. તેમને ભગવાનની સામે રાખી અને તેમની પ્રાર્થના કરે છે અને તેમાં ગણતરી કરે છે. પોતાના ધંધા વ્યવસાયેલી આગળ વધારવા માટેની સમૃદ્ધ બનાવવા માટે તેઓ આ વિધિ કરે છે. જેમાં તેઓ સ્વસ્તિક દોરે છે અને હું મને શુભ લાભ લખે છે. એના પછી આ ચોપડા એટલે કે ખાતાવહીનો ઉપયોગ કરે છે.
Read More –
- Nutan Varshabhinandan Wishes in Gujarati: નૂતન વર્ષાભિનંદન મેસેજ, કોટ્સ , સગા સંબંધીને શુભેચ્છાઓ આપો
- Vodafone Idea Diwali Offer: દિવાળીમા વોડફોન આઈડિયા આપે છે ડિસ્કાઉન્ટ ઓફર ! અને જીતી શકો છો વાર્ષિક રિચાર્જ પેક , કરો આ કામ
- સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીએ શહેરી વિકાસ માટે ફાળવ્યા ₹1,664 કરોડ