Gujarat Weather update by ambalal patel: ઠંડીની શરૂઆત થતાં પહેલાં પડશે માવઠું, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

Gujarat Weather update by ambalal patel : ચોમાસાની ઋતુ પૂરું થઈ છે. દેશના તમામ રાજ્યોમાં ચોમાસુ હવે પૂરું થઈ ગયું છે વરસાદ બંધ થઈ ગયો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં આવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પરંતુ અત્યારે વાતાવરણ મુજબ કેટલાક રાજ્યમાં વરસાદ આવે તેવી આગાહી પણ છે. ગુજરાતના હવામાન નિષ્ણા લેવા અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ આગાહી છે કે 10 નવેમ્બર થી 14 નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન થાય તેવી સંભાવના છે. જેને કારણે ગુજરાતમાં વરસાદ આવે તેવી સંભાવના છે. આભાર સર 22 નવેમ્બર થી ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી | Gujarat Weather update by ambalal patel

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ, 19 નવેમ્બર થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગર વાવાઝોડું સર્જાય તેવી સંભાવના છે. જેથી કરીને ગુજરાત રાજ્યના હવામાનમાં બદલાવ થાય તેવી સંભાવના છે. જેથી કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. મુખ્યત્વે સાત નવેમ્બરથી 14 નવેમ્બર સુધી અને 19 મી નવેમ્બર થી 22 નવેમ્બર સુધી રાજ્યમાં મોઢું થાય તેવી સંભાવના છે. જેથી હવે ડિસેમ્બર મહિનામાં ઠંડીમાં વધારો થશે.

15 થી 20 નવેમ્બર દરમિયાન ઠંડીની સંભાવના

હવામાન વિભાગ દ્વારા જણાવેલ આગાહી મુજબ, 15 મી ઓક્ટોબર આવે ત્યાં સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડી પડવાની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વર્ષે તો ઓક્ટોબર મહિનો પૂરો થઈ ગયો છે નવેમ્બર પણ શરૂ થઈ ગયો છે પણ પરંતુ હજુ સુધી ઠંડી વધારે જામી હોય તેવો અહેસાસ થતો નથી.

મોટેભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં શિયાળો શરૂ થઈ ગયો છે. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં 15 નવેમ્બરથી ઠંડી પડવાનો અહેસાસ થઈ શકે છે. અને તેની સાથે બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન રાજ્યમાં પણ 15 થી 20 નવેમ્બર દરમિયાન હળવી ઠંડી શરૂ થઈ શકે છે. અને ઉત્તરાખંડની હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં આ વર્ષે ઠંડીમાં વધારો થઈ શકે છે.

Read More –