Gujarat Government Women Relief Scheme: ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ લાભ નાગરિકોને આપવામાં આવે છે. મહિલાઓને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા આ યોજનાઓથી મહિલાઓને રસોઈ માટે ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે અને તેનાથી તેમનું કાર્ય સરળ બની જાય છે. અને આજ રીતે કેન્દ્ર સરકાર દ્વારા યોજના થકી મહિલાઓને મફતમાં સોલર ગેસ ચૂલો આપવામાં આવશે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી ગુજરાત રાજ્યની તમામ મહિલાઓને સોલર સ્ટવ આપવામાં આવશે જે સૂર્ય ઊર્જાથી ચાલશે.
ફક્ત આ મહિલાઓને જ મળશે યોજનાનો લાભ
મફત સોલર ગેસ ચૂલા યોજનામાં ફક્ત પાત્રતા ધરાવતી મહિલાઓ જ અરજી કરી શકે છે. એની પાત્રતાની કે મુજબ છે:
- જે મહિલાઓની વાર્ષિક આવક 2,50,000 અથવા એનાથી ઓછી છે તેઓ આ યોજનામાં અરજી કરી શકે છે.
- આ યોજના હેઠળ કુટુંબની ફક્ત એક મહિલા જ યોજનાનો લાભ લઇ શકે છે.
- અરજી કરવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
હવે નહીં કરવો પડે ગેસ ભરાવાનો ખર્ચ | Gujarat Government Women Relief Scheme
સરકાર દ્વારા આપવામાં આવેલી આ સહાયમાં સોલર ગેસ ચૂલાથી હવે મહિલાઓને ગેસ ભરવાની કોઈ ઝંઝટ રહી નહીં. અને તેની સાથે આ એકદમ મફત છે. તેમાં વધારે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો પડશે નહીં તેથી તેમને બચત પણ થશે. અને આ સોલર ગેસ્ટ સ્ટવની ખાસિયત એ છે કે તેને હાઈબ્રીડ મોડ પર 24 કલાક સુધી સારી રીતે ચલાવી શકાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારમાં રહેલી પાદ્રતા ધરાવતી મહિલાઓને રસોઈ સંબંધિત કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન રહે અને તેઓને સુવિધાઓ મળે અને તેમના ઇંધણની સમસ્યાઓ દૂર થાય તેવું હેતુ છે અને નાગરિકોને સૌર ઉર્જા વિશે જાણકારી મળે.
મફત સોલર સ્ટવ મેળવવા કેવી રીતે કરવી અરજી ?
આ યોજનાનો લાભ નાગરિકોને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મળશે. જેમાં તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
- આ યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકો છો.
- તેના માટે તમારે સૌ પ્રથમ પીએમ સૂર્યઘર યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને સોલર કુકિંગ સ્ટવ લીંક પર ક્લિક કરવાનું રહેશે.
- તેના પછી તમારે “ઓનલાઇન અરજી” લિંક પર ક્લિક કરવાનું છે અને અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની છે.
- અરજી કરતી વખતે અરજી કરનાર વ્યક્તિને પોતાનો આધારકાર્ડ પાનકાર્ડ બેંક પાસબુક આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
Read More –
- SBI ATM Card Charges: SBI એટીએમ કાર્ડ પર લાગે છે ઘણા બધા ચાર્જ, મફત સમજીને લોકો નથી આપતા ધ્યાન , એકાઉન્ટમાંથી કપાય છે પૈસા
- jio new recharge plan : reliance jio એ BSNL ના ઉડાવી દીધા હોશ ! લાવ્યા 90 અને 98 દિવસના વેલીડીટી વાળા સસ્તા રિચાર્જ પ્લાન