Gujarat Government Started 2 New Services: સરકારી રાજપત્રમા નામ સરનેમ અને જન્મ તારીખ સુધારવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવી બે સેવાઓ ચાલુ કરવામાં આવી છે. અમે તમને આજના આ લેખ દ્વારા આ બે નવી સેવાઓ વિશે માહિતી આપીશું.
નામ, અટક અને જન્મ તારીખમાં સુધારો કરવો | Gujarat Government Started 2 New Services
જણાવી દઈએ કે સરકારી રાજપત્રમાં કોઈપણ વ્યક્તિનું નામ તેની અટક અને તેની જન્મ તારીખમાં સુધારો કરવા માટે ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ઓફિસ ગાંધીનગર દ્વારા બે નવી સેવાઓ જોડવામાં આવેલી છે. ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ઓફિસ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી લિસ્ટમા કહેવામાં આવ્યું છે કે આ બે નવી સેવાઓને રાજ્ય સરકારના સામાન્ય અને અસાધારણ રાજપત્રોમાં જોડવામાં આવશે.
અને તેની સાથે નામ, અટક બદલવા માટે અસાધાર રાજપત્રમાં અર્જન્ટ જાહેરાત માટે રૂપિયા 2500 અને સાધારણ રાજપત્રમાં રૂપિયા 1000 નોન રિફાઇનડેબલ રજીસ્ટ્રેશન ફી ની ચુકવણી કરવી પડશે. અને તેની સાથે જણાવી દઈએ કે અ સાધારણ રાજપત્રમાં જાહેરાત માટે ત્રણ દિવસની અંદર અરજી કરવી અને અસાધારણ રાજપત્ર ન ભાગ- 2 મા તે જાહેરાત કરવામાં આવશે. જ્યારે સામાન્ય રાજપત્ર માટેની રેગ્યુલર રીતે દર ગુરૂવારે પબ્લિક કરવામાં આવતા રાજપત્રમાં જાહેરાત કરવામાં આવશે.
સરકારે શરૂ કરી નવી વેબસાઈટ
સરકારી અને અર્ધસરકારી કાર્યાલયોમાં ઘણી બધી વિસંગતતાઓ આવે છે તેના કારણે ત્યાં આવતા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તેના થકી રાજ્ય સરકારે આ સમસ્યાને દૂર કરવા માટે નવો ઉપાય શોધ્યો છે. તમને જણાવી દઈએ કે સરકારી રાજપત્ર એટલે કે ગેજેટમાં જે નામ અને સરનેમ હોય છે તે જ સરકારી કાર્યાલયમાં માન્ય હોય છે. અને ગાંધીનગરના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં જણાવ્યા મુજબ આના વિશેની વધારે માહિતી તમે https://egazette.gujarat.gov.in વેબસાઈટ પરથી મેળવી શકો છો.
Read More –
- aayushman Bharat pradhanmantri Jan aarogya Yojana: દિવાળીના તહેવાર પર કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને આપી મોટી ભેટ !
- Home loan EMI vs Mutual Fund SIP Calculator: ઘર ખરીદવા હોમ લોન લેવી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ? અહીં જુઓ કેલ્ક્યુલેશન
- Gyan Sadhana Scholarship 2025: તમે પણ મેળવી શકો છો રૂ. 25,000 ની સહાય!