Diwali offer Honda Activa 7G: ભારતના ટુ-વ્હીલર માર્કેટમાં સૌથી વધારે લોકોને ગમતું હોય તેવું એક Honda Activa 7G હવે પંકજ સમયમાં પોતાના નવા વેરિએન્ટ Activa 7G સાથે માર્કેટમાં લોન્ચ થશે. આ સ્કૂટર ભારતીય માર્કેટમાં ગ્રાહકો માટે સૌથી વધારે પસંદગી પામેલ છે.Honda Activa 7G ના નવા મોડલને પહેલા ના મોડલ કરતાં વધારે એડવાન્સ અને નવીન ફીચર સાથે લોન ચેક કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ નવા સ્કૂટર ની કિંમત કેટલી હશે તેમાં કયા નવા ફીચર્સ છે.
Honda Activa 7G માઇલેજ અને પાવરફુલ એન્જિન
Activa 7G મા honda નું નવું BS6 એન્જિન જોવા મળશે જે પહેલા કરતાં વધારે પાવરફુલ હશે. અને આ એન્જિનની કેપેસિટી 110cc હોઈ શકે છે. જે લગભગ 8 bhp પાવર અને 9 Nm ટોર્ક ઉત્પન્ન કરશે. અને આ એન્જિનની સાથે આ એકટીવા ની માઇલેજ 55 થી 60 કિલોમીટર પ્રતિ લીટર હશે.
Honda Activa 7G ફિચર્સ | Diwali offer Honda Activa 7G
Honda Activa 7G મા નવા અને એડવાન્સ ફીચર્સ જોવા મળી શકે છે જે તેને પાછળના મોડલ કરતાં વધારે ઈમ્પોર્ટન્ટ બનાવે છે. અને તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લુટુથ કનેક્ટિવિટી અને મોબાઈલ ચાર્જિંગ પોર્ટ વગેરે ટીચર્સ મળશે. અને તેની સાથે સ્કૂટર LED હેડલાઇટ્સ અને ટેલાઈટ્સ વગેરે પણ મળી શકે છે. જે તેને વધારે પ્રીમિયમ લુક આપે છે.
Read More –
- BOB Rules Update 2024: બૅન્ક ઑફ બરોડામા મોટી 2 અપડેટ્સ – વ્યાજ દરમા કર્યો ઘટાડો
- Free LPG cylinder on Diwali: દીવાળી પર મફત ગેસ સિલિન્ડર, કેવી રીતે અરજી કરવી અને કોને મળશે લાભ
Honda Activa 7G કિંમત અને લોન્ચ તારીખ
અને જો આ activa ની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત રૂપિયા 80,000 થી 85,000 ( એકસ – શો રૂમ) વચ્ચે હોય તેવી સંભાવના છે. આ કિંમત આપણા માટે થોડી વધારે હોઈ શકે છે પરંતુ તેમાં મળવા વાળા જે નવા ફીચર્સ અને એડવાન્સ ટેકનોલોજી છે તે તેને વધારે સારી બનાવે છે.
અને આ activa ની લોન્ચ તારીખ વાત કરીએ તો તે 2024 માં દિવાળીના તહેવારના દિવસે ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. અને આ એકટીવા ને સમગ્ર દેશમાં હોન્ડા ડીલરશીપ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ વગેરે દ્વારા તમે ખરીદી શકો છો.