Big Update on Petrol price: દિવાળીના તહેવાર પર પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા થશે ઘટાડો, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો સંકેત
Big Update on Petrol price: પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ દિવાળી પહેલા ઈંધણના ભાવમાં ઘટાડો થશે તેવી જાહેરાત આપતા ભારતીય ગ્રાહકો માટે સંભવિત રાહતનો સંકેત આપ્યો છે.તેમણે કહ્યું કે પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે, જ્યારે ડીઝલ દેશભરમાં 2 રૂપિયા સસ્તું થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રી હરદિપસિંહ પુરીએ શું કહ્યું ચાલો વિગતવાર … Read more