jio new recharge plan : જીઓ કંપનીના બે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન છે. BSNL ના પ્લાનને જોરદાર ટક્કર આપે છે. Jio કંપનીના આ નવા રિચાર્જ પ્લાન 90 દિવસ અને 98 દિવસની વેલીડીટી સાથે આવે છે. અને આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને રોજના 2GB ડેટા અને તેની સાથે જ ઘણા બધા બેનિફિટ્સ મળે છે.
jio એ આપી દિવાળી ઓફર !
જેઓ કામની દ્વારા અત્યારે જ દિવાળી ઓફર ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તેમના યુઝર્સને મફતમાં રિચાર્જ અને ડેટા વગેરે ઓફર આપવામાં આવે છે. આપણા દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એટલે કે jio પાસે BSNL કંપની તરફ વધતા યુઝર્સને ફરીથી પોતાની પાસે લાવવા માટે બે સસ્તા રિચાર્જ પ્લાન છે. જેમાં યુઝર્સને 90 દિવસ અને 98 દિવસની વેલીડીટી મળે છે. અને આ રિચાર્જ પ્લાન માટે યુઝર્સને રોજના ₹10 થી પણ ઓછાનો ખર્ચ કરવો પડે છે તેની સાથે યુઝરને અનલિમિટેડ કોલિંગ અને ડેટા વગેરે લાભ મળે છે.
રિચાર્જ પ્લાન્ટની કિંમત
reliance jio ના રિચાર્જ પ્લાન 899 અને 999 રૂપિયામાં આવે છે. જેમાં 899 રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને 90 દિવસ ની વેલીડીટી અને 999 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં 98 દિવસની વેલીડીટી મળે છે. ચાલો આ બંને પ્લાનને ક્રમશઃ વિસ્તારમાં જાણીએ અને તેમાં તમને કયા કયા લાભ મળે છે તે પણ જાણીએ.
899 રૂપિયામા રિચાર્જ પ્લાન
reliance jio કંપની પોતાના આ સંસ્થા રિચાર્જ પ્લાનમાં 20GB એક્સ્ટ્રા ડેટા આપે છે. અને આ પ્રિપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 90 દિવસ માટે કોઈપણ નેટવર્ક ઉપર અનલિમિટેડ ફ્રી કોલિંગ નો લાભ પણ મળે છે. તેની સાથે મફત નેશનલ રોમિંગ નો પણ લાભ મળે છે. અને તેમાં રોજના 2GB ડેટાનો લાભ મળે છે. યુઝર્સને રોજના 100 મફત SMS અને ઘણા બધા બેનિફિટ્સ મળે છે.
Read More –
- Happy Bhai Beej Wishes in Gujarati: ભાઈબીજના પવિત્ર પર્વ પર શુભેચ્છાઓ આપતા મેસેજ
- Nutan Varshabhinandan Wishes in Gujarati: નૂતન વર્ષાભિનંદન મેસેજ, કોટ્સ , સગા સંબંધીને શુભેચ્છાઓ આપો
- 8th Pay Commission New update <span style=”color: revert; font-family: inherit; font-style: inherit; background-color: var(–base-3);”>: </span>DA વધારા પછી નવું પગાર પંચ – પગારમાં કેટલો કરશે વધારો ? જુઓ નવી અપડેટ
999 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન | jio new recharge plan
આ રિચાર્જ પ્લાનમાં તેમને 98 દિવસની વેલીડીટી મળે છે. જેમાં યુઝર્સને રોજના 2GB ડેટાનો લાભ મળે છે અને તેની સાથે રિચાર્જ પ્લાન ના યુઝરને સમગ્ર દેશમાં અનલિમિટેડ કોલિંગ નો પણ લાભ મળે છે. તેમાં યુઝર્સને રોજના 100 મફત એસએમએસ નો પણ લાભ મળે છે. કંપની પોતાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને JioTV અને JioCinema એપ્લિકેશનમાં સબસ્ક્રાઇબ ઓફર પણ મળે છે.
જુલાઈ મહિનામાં કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા હતા તેના પછી BSNL યુઝર્સમા વધારો થયો હતો. જેમાં કંપનીએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં 55 મિલિયનથી વધારે યુઝર્સ જોડ્યા હતા. અને તેમાં સૌથી વધારે રિલાયન્સ જીઓ કંપનીને નુકસાન થયું હતું કંપનીના 40 લાખ યુઝર્સ ઓછા થયા હતા.