jio Bharat Phone: મુકેશ અંબાણી ની કંપની જીઓ રિલાયન્સ દ્વારા નવો મોબાઈલ ફોન લોન્ચ કરવામાં આવેલો છે. આ મોબાઈલ ફોનનું નામ jio Bharat Phone છે. આ મોબાઈલ ફોનમાં તમે ફક્ત 123 રૂપિયામાં માસિક પ્લાન વાપરી શકો છો. જે વોડાફોન આઈડિયા અને airtel ની સરખામણીમાં 40% ઓછો છે.
અને જીઓના આ નવા ફોનમાં તમને 455 થી વધારે લાઈવ ચેનલ, મુવી પ્રીમિયર અને QR કોડ સ્કેનિંગ કરવા માટેની સુવિધા પણ મળશે. જીઓ ભારત ફોનની કિંમત કેટલી છે અને તમને તેમાં કેવી સુવિધાઓ મળશે તેના વિશે અમે તમને જણાવીશું.
દિવાળી પર અંબાણીની શાનદાર ભેટ | jio Bharat Phone
આ દિવાળીના મુકાપર મુકેશ અંબાણી દ્વારા પોતાના યુઝર્સ માટે એક જોરદાર ભેટ આપવામાં આવી છે. Jio ના તમામ ગ્રાહકો તેનો લાભ લઈ શકે છે. થોડા મહિના પહેલા રિલાયન્સ કંપની દ્વારા આ મોબાઈલ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. અને હવે તેના તમામ યુઝર્સ માટે અમારી દ્વારા આ ગિફ્ટ આપવામાં આવી છે.
દિવાળીની ઓફર ચાલી રહી છે તેમાં તમને jio Bharat Phone 30 ટકા ડિસ્કાઉન્ટ પર મેળવી શકો છો. અને આ મોબાઈલ ફોન વાપરવા માટે તમારે વધારે નહીં પણ ફક્ત માસિક રૂપિયા 123 નું રિચાર્જ કરવાનું રહેશે અને તમને તેમાં અનલિમિટેડ ફ્રી વોઈસ કોલ અને 14 GB ડેટા મળશે જેનો તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો.આ jio ભારત ફોનમાં તમને ફક્ત 123 રૂપિયામાં જ JioPay અને JioChat એપ્લિકેશન વાપરવા મળશે.
Read More –
- Gujarat Government Started 2 New Services: નામ,અટક અને જન્મ તારીખ સુધારવા ગુજરાત રાજ્ય સરકારે શરૂ કરી નવી બે સુવિધાઓ
- aayushman Bharat pradhanmantri Jan aarogya Yojana: દિવાળીના તહેવાર પર કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને આપી મોટી ભેટ !
- Home loan EMI vs Mutual Fund SIP Calculator: ઘર ખરીદવા હોમ લોન લેવી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ? અહીં જુઓ કેલ્ક્યુલેશન